- OCKHI’ તીવ્ર વાવાઝોડા માંથી અતિ તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થયું . પવન 115 થી 125 કિમી ની ઝડપ IMD મુજબ. હાલ દક્ષિણ પૂર્વ અરબી માં છે. ગુજરાત બાજુ મોઢું ફેરવે છે એટલે માવઠા ની શક્યતા માટે સાવચેત રહેવું.
Monday, 4 December 2017
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment