તમે લોકો ઇ-વૉલેટ Paytm વિશે જાણતા તો હશો જ, તમે લોકો દરરોજ પેમેન્ટ અથવા તો રિચાર્જ કરવા માટે Paytmનો ઉપયોગ કરતા હશો, પરંતુ શું તમે જાણો છો કે Paytmથી રૂપિયા પણ કમાઇ શકો છો. તો જાણો તે વિશે...
જો તમે Paytmથી કેશબેકની મદદથી રૂપિયા કમાવવા ઇચ્છો છો તો તે માટે તમામ ટ્રાન્જેક્શન દમરિયાન પ્રોમો કોડનો ઉપયોગ કરો. વાસ્તવમાં કેટલીક ઑનલાઇ શૉપિંગ કંપનીઓ Paytm સાથે કેશબેક ઑફર આપી રહી છે. પ્રોમોકોડ તમે ગૂગલ સર્ચ અને Paytm એપથી પણ જાણી શકો છો. Paytm એપથી ટ્રાન્જેક્શન અને પેમેન્ટ પહેલા તમને ઘણી ઑફર્સ જોવા મળશે જ્યાંથી તમે પ્રોમો કોડ લઇ શકો છો.
આ સિવાય તમે Paytm પર સેલર બનીને રૂપિયા કમાવી શકો છો. આ માટે તમારે Paytmની સાઇટ પર જઇને Sale on Paytm ઑપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને રજિસ્ટ્રેશન કરીને તમે સામાન વેચીને રૂપિયા કમાવી શકો છો.
ત્રીજી રીત છે એફિલિએટ માર્કેર્ટિગથી રૂપિયા કમાવી શકો છે. અન્ય સાઇટ્સની જેમ Paytm એફિલિએટ માર્કેટિંગનો વિકલ્પ આપે છે જેની મદદથી તમે રૂપિયાની કમાવી શકો છો. એફિલિએટ માર્કેટિંગની હેઠળ કંપનીની કોઇ પ્રોડક્ટ તમારી મદદથી વેચાય છે તો કેટલાક ટકા તમને કમીશનના રૂપે મળશે. Paytmની સાથે એફિલિએટ માર્કેટિંગની માટે તમારે cuelinks નામની સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
No comments:
Post a Comment