માનવ શરીરની રચના પાંચ તત્વોની બનેલી છે, પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ અને વાયુ, આ પાંચ તત્વોથી બનેલ માનવ શરીરને ઉર્જા મેળવવા માટે સંતુલિત આહાર ગ્રહણ કરવાની પરમ આવસ્યકતા હોય છે. જો તમે તમારા મોટાપાને ખતમ કરવા માગો છો તો તમારા ઘરમાં વપરાતા મસાલામાં દાલચીની સૌથી વધારે લાભદાયી છે. શોધમાં એ પણ ખબર પડી છે કે દાલચીનીના સ્વાદ માટે જવાબદાર સિનેમાલ્ડિહાઇડ એક જરૂરી તેલ છે, જે કોશિકાઓ પર અસર કરીને પાચન ક્રિયામાં સુધારો કરે છે અને તે વધુ પડતી ઉર્જાને બાળી દે છે અને તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે.
એટલે હવેથી દરરોજ વધુમાં વધુ દાલચીનીનું સેવન સારું કરી દો અને મોટાપાથી છુટકારો મેળવીને એક તંદુરસ્ત જીવનનો આનંદ માણો.
No comments:
Post a Comment